નવરાશ

આંખો માં આકાશ લઈને બેઠો છું હું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું, ને તું તારી મરજીથી એકવાર મળવા આવી જજે ને, જીવનભર નવરાશ લઈને બેઠો છું હું. ચંદ્રેશ મકવાણા ગરીબ ની ડાયરી…!! નામના એક ઓનલાઈન બ્લોગ પર પહેલી જુલાઈ ૨૦૧૮ ના રોજ પ્રકાશિત થયેલ ‘જીવનભર નવરાશ લઈને બેઠો છું હું’ નામની આ સુંદર 

Continue Reading…

આત્મહત્યા

આત્માની હત્યા એટલે ‘આત્મહત્યા’? આમતો આત્મા અમર છે. તે ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે એવો એક સામાન્ય ખ્યાલ છે. તો પોતાના દેહનું પોતાની ઈચ્છાથી ત્યાગ કરી દેવો, આ જીવી રહેલા જીવનનો અંત આણવો એટલે આત્મહત્યા?? કહેવાતી રીતે ઘણી જટિલ છે આત્મહત્યાની વ્યાખ્યા. જૈનો સંથારો કરીને જીવનનો સ્વેચ્છાએ બુઝાવી નાખે છે એ 

Continue Reading…

અરે મર્દ …. કલ્પના તો કરી જો !

ચાલ મર્દ…   આજે થોડીક હટકે કલ્પના કરીએ…     ચાલ..! અરે મર્દ…ગભરાય છે કેમ…?   કલ્પના તો કરી જો…!   તારું લગ્ન ચાલુ છે….લગ્ન થયી રહ્યું છે…..હસ્તમેળાપ થયો…અને મંગળસુત્ર પહેરાયી રહ્યું છે…!   અહં…. તેણીના નહિ….તારા ગળામાં….!   અરે….મર્દ ..? આટલામાં જ મને મુર્ખ કહીને હસે છે શું કામ? મેં પહેલા જ કીધું હતું…. 

Continue Reading…

સમય, સંજોગો અને અસ્થિરતા

ભારતીય સંસ્કૃતિનો સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. સરસ મજાનો કાળી ચૌદસનો દિવસ છે આજે. જે દિવસના નામની અમે આખું વર્ષ વાતો કરતા, ડરતા અને ડરાવતા. એ દિવસે અમે ખુબ રોમાંચ અનુભવતા અને અજબ-ગજબની વાતો કરતા. એકબીજાના ગામોની અને તેમના ત્યાં બનેલી ભૂતોની વાતો કરતા અને ખુબ ખુબ મજા કરતા. પરંતુ 

Continue Reading…

Ambulance

ચોમાસાની સાંજ હોય. એકદમ ઠંડુ વાતાવરણ હોય. સરસ પવન વાતો હોય. વરસાદના ઝીણા છીંટા આપણને વ્યસ્તતાથી ખેંચીને કુદરતના પ્રેમમાં પાડવા મથતા હોય. ત્યારે ચોમાસું ખરેખર આલહાદક બની જતું હોય છે. આવી જ એક સાંજની વાત છે. અમદાવાદની ચોમાસાની સાંજ. બધા પોત પોતાના કામ-ધંધેથી ઘરે જતા હતા. ખાણીપીણી બજારમાં પોતાની જગ્યા પર ઠેલા અને લારી વગેરે 

Continue Reading…

સંબંધ : માનવી અને પ્રાણીનો

આમ તો મનુષ્ય પણ પ્રાણી જ છે. સામાજિક, બુદ્ધિશાળી એવા તો કેટકેટલા વિશેષણો વાળો પ્રાણી એટેલે જ ‘મનુષ્ય’. વાત એમ છે કે હું અને અમારી Wenzy. અમે બંને ખુબ રમીએ, મસ્તી કરીએ, વાતો કરીએ. બહુ બધું કેહતી હોય એવી Wenzyની આંખો, એના લાંબા કાન, કાળું નાક, લવચીક અને ગુલાબી જીભ, અણીદાર દાંત અને આછો સુવર્ણ 

Continue Reading…

બે ભાઈ

પારસ (મોટો ભાઈ) અને હેતાર્થ (નાનો ભાઈ). મારા ઘરની સામેના ઘરમાં એક નાનું કુટુંબ છે. એ કુટુંબના આ બે બાળકો. પારસ હવે પહેલામાં આવ્યો અને હજી હેતુ (હેતાર્થ)તો કાલુંવાલું કરતા માંડ શીખ્યો છે. કેવું amazing લાગે નહી?? જયારે આપડો એક ભાઈ હોય જેની જોડે આપડે લડીએ, જેની ચિંતા કરીએ, જેની ઈર્ષ્યા કરીએ, જેને પ્રેમ કરીએ 

Continue Reading…

જય જવાન. જય કિસાન. જય નૌજવાન.

Agar firdaus bar roo-e zameen ast, Hameen ast-o hameen ast-o hameen ast. Amir Khusrau જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ છે, તે આ છે, તે આ છે, તે આ છે. અમીર ખુશરો    કાશ્મીર માટે લખાયેલી વિશ્વ વિખ્યાત આ પંક્તિઓ ખરેખર અદભુદ છે. પણ જયારે વાસ્તવિકતાનો દોર પકડીએ છીએ  તો કંઈક વિરોધાભાસ જ જોવા મળે છે. 

Continue Reading…

અને સ્ત્રીનું માસિકચક્ર…!

આખા વિશ્વની રચના કોણે કરી..? તો જવાબ મળશે … “ભગવાને..!” તો પુરુષ કોણે નિર્માણ કર્યા..? ભગવાને.. સ્ત્રી કોણે નિર્માણ કરી….? ભગવાને…! તો સ્ત્રીને આવતું માસિક ચક્ર કોને નિર્માણ કર્યું…? ભગવાને જ ને … ? જો ભગવાનને માસિકચક્ર ગમતું નથી તો તેણે સ્ત્રીને એ આપ્યુ જ શા માટે…?   માસિક ચક્ર એટલે શું….? ગર્ભ ધારણ ન 

Continue Reading…

પુરુષ…..સ્ત્રી…..અને મર્દાનગી

મને હંમેશા આવો પ્રશ્ન મૂંઝવતો….. “માદ*ચો$…….બે#$દ” આવી ગાળો હું રોજ જ સાંભળતો… આ ગાળોની બદલે “બાપ#$…… ભાઈ#$ કાં તો ફાધરચો#” આ પ્રકારની ગાળો કેમ ના બની ?   આ બધી ગાળો જેને પણ આપવામાં આવી હોય એના માં કાં તો બહેનને જ જતી હોય છે……અને સ્ત્રી એ કેવળ ‘સંભોગવસ્તુ’ છે એવું દર્શાવાય છે! આ ગાળો 

Continue Reading…