કાવ્ય-સંગ્રહ

ફરી એક વખત

પર્વતથી નભની વચ્ચે આવતા એ પંખીડા; ખુબ જ ઝૂમતો કેમકે તે ઘણા હતા રૂડા. સવારથી થાકેલા એ ખભા પણ ઉછળી જતા; અંધારાને ખો આપી રહેલા સુરજને જોતા. શાંતિ પ્રસરી રહેતી અને ગમતો નિરવ સહવાસ; આજુબાજુ નક્કર એકલવાયું ને થાય નિસર્ગ નો આભાસ. એકપણ ચિંતા નહોતી જયારે ભૂલાયું ભાન આકાશમાં; તટસ્થ પણ નિરખી રહ્યો એ દાગ 

Continue Reading…

ઓળખાણ

વિપુલ છે એ માત્ર નામ ; થયો સવાલ ‘કોણ હું’ આમ ? શરુ તો કર્યું છે હવે ; પરંતુ પ્રશ્ન જ છે હવે સરેઆમ. શોધતા શોધતા રખડ્યા ને વાંચી ઘણી પુસ્તકો ; જાણ્યું ‘What is in the name?’ શેક્સપિયર કહી ગયા આમ. છંછેડી મુક્યા છે હવે તર્ક ના ઘોડાઓને ; આત્મસાક્ષાત્કાર જ બનશે આમને લગામ. 

Continue Reading…

નિસાસો

હજીયે છું હું ઉંઘના નશામાં; ગમે તેટલો પ્રયત્ન કરું છતા ભાન નથી કશામાં, શોધી રહ્યો છું નિરાંત સ્વપનોની છાવણી; મળે ખાડોને છુપાવી દઉ આ લાગણી, રૂક્ષ થઇને પડયો આવા જ કોઇ લાગમાં; સંભળાઇ રહી આ મનની ચીસો જે હોમાઇ રહ્યું છે આગમાં, અજાણ્યે જ હસું છું અને અજાણ્યે જ રડૂં છું; ખોવાઇ ગયો છું સવાલોમાં 

Continue Reading…