My Talk

નવરાશ

આંખો માં આકાશ લઈને બેઠો છું હું, કેવળ તારી પ્યાસ લઈને બેઠો છું હું, ને તું તારી મરજીથી એકવાર મળવા આવી જજે ને, જીવનભર નવરાશ લઈને બેઠો છું હું. ચંદ્રેશ મકવાણા ગરીબ ની ડાયરી…!! નામના એક ઓનલાઈન બ્લોગ પર પહેલી જુલાઈ ૨૦૧૮ ના રોજ પ્રકાશિત થયેલ ‘જીવનભર નવરાશ લઈને બેઠો છું હું’ નામની આ સુંદર 

Continue Reading…

આત્મહત્યા

આત્માની હત્યા એટલે ‘આત્મહત્યા’? આમતો આત્મા અમર છે. તે ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે એવો એક સામાન્ય ખ્યાલ છે. તો પોતાના દેહનું પોતાની ઈચ્છાથી ત્યાગ કરી દેવો, આ જીવી રહેલા જીવનનો અંત આણવો એટલે આત્મહત્યા?? કહેવાતી રીતે ઘણી જટિલ છે આત્મહત્યાની વ્યાખ્યા. જૈનો સંથારો કરીને જીવનનો સ્વેચ્છાએ બુઝાવી નાખે છે એ 

Continue Reading…

સંબંધ : માનવી અને પ્રાણીનો

આમ તો મનુષ્ય પણ પ્રાણી જ છે. સામાજિક, બુદ્ધિશાળી એવા તો કેટકેટલા વિશેષણો વાળો પ્રાણી એટેલે જ ‘મનુષ્ય’. વાત એમ છે કે હું અને અમારી Wenzy. અમે બંને ખુબ રમીએ, મસ્તી કરીએ, વાતો કરીએ. બહુ બધું કેહતી હોય એવી Wenzyની આંખો, એના લાંબા કાન, કાળું નાક, લવચીક અને ગુલાબી જીભ, અણીદાર દાંત અને આછો સુવર્ણ 

Continue Reading…

જય જવાન. જય કિસાન. જય નૌજવાન.

Agar firdaus bar roo-e zameen ast, Hameen ast-o hameen ast-o hameen ast. Amir Khusrau જો પૃથ્વી પર કોઈ સ્વર્ગ છે, તે આ છે, તે આ છે, તે આ છે. અમીર ખુશરો    કાશ્મીર માટે લખાયેલી વિશ્વ વિખ્યાત આ પંક્તિઓ ખરેખર અદભુદ છે. પણ જયારે વાસ્તવિકતાનો દોર પકડીએ છીએ  તો કંઈક વિરોધાભાસ જ જોવા મળે છે. 

Continue Reading…

અને સ્ત્રીનું માસિકચક્ર…!

આખા વિશ્વની રચના કોણે કરી..? તો જવાબ મળશે … “ભગવાને..!” તો પુરુષ કોણે નિર્માણ કર્યા..? ભગવાને.. સ્ત્રી કોણે નિર્માણ કરી….? ભગવાને…! તો સ્ત્રીને આવતું માસિક ચક્ર કોને નિર્માણ કર્યું…? ભગવાને જ ને … ? જો ભગવાનને માસિકચક્ર ગમતું નથી તો તેણે સ્ત્રીને એ આપ્યુ જ શા માટે…?   માસિક ચક્ર એટલે શું….? ગર્ભ ધારણ ન 

Continue Reading…

વિચિત્ર અનુકરણ

વિક્રમ સંવંત ૨૦૭૩ ના પૌષ બારસ ના દિવસે એટલે કે આજ નો દિવસ. (૨૪/૧/૨૦૧૭) આપણા અહિયાં શ્રાવણ માસ નો ખુબ મહિમા છે. આખો શ્રાવણ મહિનો એટલે ઉપવાસનો મહિનો. મોટા ભાગના લોકો સોમવારનો ઉપવાસ શંકર ભગવાન માટે, મંગળવારનો ઉપવાસ માતા પાર્વતી માટે કરતા હોય છે. (બાકીના મને કોઈ ખ્યાલમાં નથી) શ્રાવણમાં જન્માષ્ટમી (પૂનમ પછીના આઠમેં), રક્ષાબંધન 

Continue Reading…

વર્ણન

પરીક્ષાના ગાળા માં જયારે ઘરના કામ માટે બહાર જવાનું થયુ ત્યારે મોતિયા તો મરી ગયા હતા છતા કુટુંબ પ્રત્યેની જવાબદારી સમજીને મેં મારા મનને મનાવ્યું. હું અને મમ્મી નજીક ના બજારમાં ઉપડ્યા. ઘર થી દસ મિનીટ દુર આવેલા બજારમાં અમે પહોંચ્યા. ડીવાયડર વગરના રસ્તાઓ પરથી બેફામ વાહનોની અવરજવર હતી. રસ્તાની સમાંતરે એક ઢોળાવ વાળી જગ્યામાં 

Continue Reading…

મનના ઝૂલા

There was so confusion that night. I was so frustrated and tired. After big bang collision of my thoughts I fell asleep. Before going to bed, I scribbled this. રાત્રી ના સવા અગિયાર થવાની તૈયારીમાં છે. બધા પોતાની પથારી માં પડ્યા હશે. કેટલાક વાળું પરવારીને ચાલવા નીકળ્યા હશે. દિવસનો અંત અને રાત્રીની શરૂઆત એમ એકબીજાના 

Continue Reading…