Philosophy

આત્મહત્યા

આત્માની હત્યા એટલે ‘આત્મહત્યા’? આમતો આત્મા અમર છે. તે ન તો જન્મે છે ન તો મૃત્યુ પામે છે એવો એક સામાન્ય ખ્યાલ છે. તો પોતાના દેહનું પોતાની ઈચ્છાથી ત્યાગ કરી દેવો, આ જીવી રહેલા જીવનનો અંત આણવો એટલે આત્મહત્યા?? કહેવાતી રીતે ઘણી જટિલ છે આત્મહત્યાની વ્યાખ્યા. જૈનો સંથારો કરીને જીવનનો સ્વેચ્છાએ બુઝાવી નાખે છે એ 

Continue Reading…

સમય, સંજોગો અને અસ્થિરતા

ભારતીય સંસ્કૃતિનો સૌથી પ્રિય તહેવાર એટલે દિવાળી. દિવાળીનો તહેવાર ચાલી રહ્યો છે. સરસ મજાનો કાળી ચૌદસનો દિવસ છે આજે. જે દિવસના નામની અમે આખું વર્ષ વાતો કરતા, ડરતા અને ડરાવતા. એ દિવસે અમે ખુબ રોમાંચ અનુભવતા અને અજબ-ગજબની વાતો કરતા. એકબીજાના ગામોની અને તેમના ત્યાં બનેલી ભૂતોની વાતો કરતા અને ખુબ ખુબ મજા કરતા. પરંતુ 

Continue Reading…

પુરુષ…..સ્ત્રી…..અને મર્દાનગી

મને હંમેશા આવો પ્રશ્ન મૂંઝવતો….. “માદ*ચો$…….બે#$દ” આવી ગાળો હું રોજ જ સાંભળતો… આ ગાળોની બદલે “બાપ#$…… ભાઈ#$ કાં તો ફાધરચો#” આ પ્રકારની ગાળો કેમ ના બની ?   આ બધી ગાળો જેને પણ આપવામાં આવી હોય એના માં કાં તો બહેનને જ જતી હોય છે……અને સ્ત્રી એ કેવળ ‘સંભોગવસ્તુ’ છે એવું દર્શાવાય છે! આ ગાળો 

Continue Reading…

વિચિત્ર અનુકરણ

વિક્રમ સંવંત ૨૦૭૩ ના પૌષ બારસ ના દિવસે એટલે કે આજ નો દિવસ. (૨૪/૧/૨૦૧૭) આપણા અહિયાં શ્રાવણ માસ નો ખુબ મહિમા છે. આખો શ્રાવણ મહિનો એટલે ઉપવાસનો મહિનો. મોટા ભાગના લોકો સોમવારનો ઉપવાસ શંકર ભગવાન માટે, મંગળવારનો ઉપવાસ માતા પાર્વતી માટે કરતા હોય છે. (બાકીના મને કોઈ ખ્યાલમાં નથી) શ્રાવણમાં જન્માષ્ટમી (પૂનમ પછીના આઠમેં), રક્ષાબંધન 

Continue Reading…

મનના ઝૂલા

There was so confusion that night. I was so frustrated and tired. After big bang collision of my thoughts I fell asleep. Before going to bed, I scribbled this. રાત્રી ના સવા અગિયાર થવાની તૈયારીમાં છે. બધા પોતાની પથારી માં પડ્યા હશે. કેટલાક વાળું પરવારીને ચાલવા નીકળ્યા હશે. દિવસનો અંત અને રાત્રીની શરૂઆત એમ એકબીજાના 

Continue Reading…

માનસિક નગ્નતા

“જેની આગળ માનસિક રીતે સંપૂર્ણપણે ‘નગન’ થઈ શકાય એવો એક મિત્ર પણ જેને મળે, તેવા માણસ નો વૈભવ આગળ બધો રાજવૈભવ, ધનવૈભવ અને સંબંધવૈભવ ફીક્કોફચ જાણવો.” દર રવિવારે દિવ્યભાસ્કરની પૂર્તિ ‘રસરંગ’ ના પહેલા પાને પ્રકાશિત થતા  સુપ્રસિદ્ધ લેખક ગુણવંત શાહ ના લેખ  ‘વિચારો ના વૃંદાવનમાં’ આ વાક્ય હતું. જેમાં માનસિક નગ્નતા નો ઉલ્લેખ થયેલો છે. 

Continue Reading…

Out of the Blue

I was picturing myself with a suitable jean in out of the mountain of blue. Hundreds of them have been displayed thousands times on various ads. “People would praise these pairs hinging on me.”- Just ended conversation with myself and picked some of them. Very next moment, a thought was blinked on the screen of 

Continue Reading…

INSPIRATION

Let’s get inspired by any normal thing which seems very precious to us. It may be any particular person, a thing, a situation, a dream. May be anything. This little inspiration would take you to highest pick of your ambition. The quot which I read at somewhere: “when you are inspired by some great purpose, 

Continue Reading…