બે ભાઈ

પારસ (મોટો ભાઈ) અને હેતાર્થ (નાનો ભાઈ). મારા ઘરની સામેના ઘરમાં એક નાનું કુટુંબ છે. એ કુટુંબના આ બે બાળકો. પારસ હવે પહેલામાં આવ્યો અને હજી હેતુ (હેતાર્થ)તો કાલુંવાલું કરતા માંડ શીખ્યો છે. કેવું amazing લાગે નહી?? જયારે આપડો એક ભાઈ હોય જેની જોડે આપડે લડીએ, જેની ચિંતા કરીએ, જેની ઈર્ષ્યા કરીએ, જેને પ્રેમ કરીએ 

Continue Reading…